Tuesday, September 24, 2024
HomeGujaratટંકારા નજીક ટાયર ફાટતા બોલેરો ગાડી પલ્ટી : સદ્નસીબે કોઈ જાનહાની નહિ

ટંકારા નજીક ટાયર ફાટતા બોલેરો ગાડી પલ્ટી : સદ્નસીબે કોઈ જાનહાની નહિ

ટંકારા નજીક વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારાથી મોરબી તરફ જતા રસ્તે જીવા મામાની જગ્યા પાસે બોલેરો ગાડીનું ટાયર ફાટતા ગાડી પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જો કે સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, આજે રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારાથી મોરબી તરફ જતા રસ્તે જીવા મામાની જગ્યા પાસે બોલેરો ગાડીનું ટાયર ફાટતા ગાડી પલ્ટી માટી ગઈ હતી. બરાબર આ જ સમયે સાવડીના સામાજિક કાર્યકર વિક્રમ કાલાવડીયા ત્યાંથી પસાર થતા તેઓએ તાત્કાલિક રાહદારીઓ સાથે રહી મદદ કરી બોલેરો ગાડી સીધી કરી ગાડીના ચાલક સહિતના બે લોકોને બહાર કાઢ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!