Wednesday, October 2, 2024
HomeGujaratમોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા સેવા પખવાડા અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન...

મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા સેવા પખવાડા અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું

મોરબીમાં ગઈકાલે તા.૦૧ ઓક્ટોબરના રોજ મોરબી જીલ્લા મહિલા મોરચા પાંખ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડા અંતર્ગત જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સુંદર મજાની રંગોળી-સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી કે.એસ.અમૃતિયા, જીલ્લા મંત્રી નીરજભાઈ ભટ્ટ, જીલ્લા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, જીલ્લા મહિલા મોરચા મહામંત્રી નિર્મળાબેન હડિયલ, જીલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, જીલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ નિર્મલભાઈ જારીયા, ભાણજીભાઈ વરસડા તેમજ તમામ મહિલા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!