Tuesday, October 8, 2024
HomeGujaratમોરબી:રફાળેશ્વર ચાર રસ્તા પાસેથી યુવક વિદેશી દારૂની બે બોટલ સાથે પકડાયો 

મોરબી:રફાળેશ્વર ચાર રસ્તા પાસેથી યુવક વિદેશી દારૂની બે બોટલ સાથે પકડાયો 

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રફાળેશ્વર ચાર રસ્તા નજીકથી આરોપી મહાવીરસિંહ છત્રપાલસિંહ ઝાલા ઉવ.૨૭ રહે. રફાળેશ્વર ગામવાળાને વિદેશી દારૂની રોયલ ચેલેન્જ વ્હિસ્કીની બે બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે તાલુકા પોલીસે વિદેશી દારૂ કિ.રૂ.૧,૩૭૨/-નો મુદ્દામાલ ઝડપી લઈ તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!