Tuesday, October 8, 2024
HomeGujaratટંકારા તાલુકાની સરદાર પટેલ વિદ્યાલયની વિદ્યાર્થિની સંગીત ગાયન સ્પર્ધામાં અવ્વલ

ટંકારા તાલુકાની સરદાર પટેલ વિદ્યાલયની વિદ્યાર્થિની સંગીત ગાયન સ્પર્ધામાં અવ્વલ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની સરદાર પટેલ વિદ્યાલય શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતી સ્નેહા એચ મારું એ “ગરવી ગુજરાત” થીમ અંતર્ગત મોરબી જિલ્લાકક્ષાના કલાઉત્સવ ૨૦૨૪ અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં યોજાયેલ સંગીત ગાયન સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવતા અભિનંદન પાઠવવામાં આવી રહયા છે.

- Advertisement -
- Advertisement -

શિક્ષણ વિભાગ અને જી. સી.ઇ.આઇ. ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા મોરબી જિલ્લા કક્ષાનો કલાઉત્સવ 2024 નું આયોજન હળવદની મોડલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની સરદાર પટેલ વિદ્યાલય શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતી સ્નેહા એચ મારું એ “ગરવી ગુજરાત” થીમ અંતર્ગત મોરબી જિલ્લાકક્ષાના કલાઉત્સવ ૨૦૨૪ અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં યોજાયેલ સંગીત ગાયન સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવતા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ ભવિષ્યમાં કલા/સાહિત્ય ક્ષેત્રમાં તેમજ શિક્ષણના અન્ય ક્ષેત્રોમાં પણ ખૂબ નામના મેળવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!