Wednesday, October 9, 2024
HomeGujaratહરિયાણા વિધાનસભામાં ભાજપનો વિજય થતા મોરબી શહેર ભાજપે કરી ઉજવણી

હરિયાણા વિધાનસભામાં ભાજપનો વિજય થતા મોરબી શહેર ભાજપે કરી ઉજવણી

હરિયાણા અને જમ્મુ કાશ્મીર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં આજરોજ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય થતા મોદી લહેર છવાઈ ગઈ હતી. તેમજ ભારત માતાકી જય, વંદે માતરમ, મોદી સાહેબ આપ આગે બડો હમ તુમ્હારે સાથ હૈ, ના નારા સાથે મોરબી શહેર ભાજપ દ્વારા મીઠા મોઢા કરી ફટાકડા ફોડી મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રીશિપ ભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારિયા તેમજ મોરબી શહેર સંગઠનની ટીમ અને મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા એક સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!