Friday, October 11, 2024
HomeGujaratમોરબી:રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા ત્રણ વર્ષીય બાળકનું કરૂણ મૃત્યુ

મોરબી:રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા ત્રણ વર્ષીય બાળકનું કરૂણ મૃત્યુ

મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ એબીસી રીફેકટ્રી નામના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતા અનસુમત કમલભાઈ વસવા ઉવ.૦૩ ગઈકાલ તા. ૧૦/૧૦ ના રોજ લેબર ક્વાર્ટર પાસે રમતા રમતા ત્યાં આવેલ પાણીની કુંડીમાં પડી જતા ત્રણ વર્ષીય માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે પરિવારજનો દ્વારા માસુમ બાળકની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા તાલુકા પોલીસે મૃતક બાળકના મોત અંગેની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!