Tuesday, October 15, 2024
HomeGujaratહળવદના ગોલસણ ગામે ઝેરી દવા ગટગટાવી યુવકે કર્યો આપઘાત

હળવદના ગોલસણ ગામે ઝેરી દવા ગટગટાવી યુવકે કર્યો આપઘાત

હળવદ તાલુકાના ગોલસણ ગામે રહેતા ૨૪ વર્ષીય મેહુલભાઈ વાઘજીભાઈ રાતૈયા નામના યુવકે કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી મૃતકની ડેડબોડી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. હાલ હળવદ પોલીસે મૃત્યુના બનાવની અ.મોતની નોંધ કરી આપઘાત કરવા પાછળના કારણો શોધવા આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!