સામાજિક કાર્યકર જગદીશભાઈ જી બાંભણિયાને ગઈ કાલે સાંજે સાત વાગ્યા આસપાસ એક થેલો મળી આવ્યો હતો. જેથી ઇલેક્ટ્રિક અને સોશીયલ મીડિયાનો સંપર્ક કર્યો હતો. જેના થકી મૂળ માલિક કાનજીભાઈ કાલરીયા અક્ષર કાળ મેળો મહેન્દ્રનગર દેવ પેટ્રોલિયમની બાજુમાં ફોન આવતા
મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાનજીભાઈને બોલાવી પોલીસની રૂબરૂમાં થેલામાં રહેલ ચેક બુક, આરશી બુક તેમજ ગાડીઓની ચાવીઓ સહિત મૂળ માલિક ને ખાતરી કરીને પરત કર્યું હતું.