Friday, October 18, 2024
HomeGujaratવાંકાનેર:ભેંસના તબેલામાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની માહિતી સિટીઝન પોર્ટલમાં અપલોડ નહીં કરનાર...

વાંકાનેર:ભેંસના તબેલામાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની માહિતી સિટીઝન પોર્ટલમાં અપલોડ નહીં કરનાર વિરુદ્ધ કાર્યવાહી

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે નવા રેરા નામની સીમમાં ભેંસના તબેલામાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની વિગતો સિટીઝન પોર્ટલ એપ્પમાં અપલોડ નહીં કરી તેમજ સંબંધિત કચેરીમાં માહિતી આપી ન હોય જેથી આરોપી ઇનાયતભાઈ મજીદભાઈ સરવદી ઉવ.૩૦ રહે.પીપળીયારાજ તા.વકાનેરવાળાની અટક કરી તેની સામે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!