Sunday, October 27, 2024
HomeGujaratવાંકાનેરના ચંદ્રપુર ગામેથી ઘર પાસે પાર્ક કરેલ પશુપાલનના ધંધાર્થીના બાઇકની ઉઠાંતરી

વાંકાનેરના ચંદ્રપુર ગામેથી ઘર પાસે પાર્ક કરેલ પશુપાલનના ધંધાર્થીના બાઇકની ઉઠાંતરી

વાંકાનેરના ચંદ્રપુર ગામે પાણીના ટાંકા પાસે રહેતા રફીકભાઈ અબ્દુલભાઇ મોળ ઉવ.૩૮ એ ગત તા.૨૨/૦૮ના રોજ રાત્રીના પોતાના ઘર પાસે પોતાનું હોન્ડા કંપનીનું સાઈન રજી.નં. જીજે-૩૬-એઈ-૬૨૫૧ બ્લેક કલરનું મોટર સાયકલ ઘર પાસે શેરીમાં પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યો વાહન ચોર ઈસમ ત્યાંથી ચોરી કરીને લઈ જતા, મોટર સાયકલ ચોરી અંગે રફીકભાઈએ ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ રૂબરૂ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!