શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વી એસ જાડેજાના આદેશથી આજ રોજ મોરબી મુકામે મોરબી જિલ્લાની મહિલા પાંખને મજબૂત કરવા એક મીટીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મિટિંગમા મહિલા પાંખને મજબૂત કરવા માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા.
શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વી એસ જાડેજાના આદેશથી આજ રોજ મોરબી મુકામે મોરબી જિલ્લાની મહિલા પાંખને મજબૂત કરવા એક મીટીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મિટિંગમા મહિલા પાંખને મજબૂત કરવા માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે મિટિંગમાં ઇલાબા એન ઝાલા, અરુણાબા આર જાડેજા, ભુમિબા એમ જાડેજા, હંશાબા ડી ઝાલા, અસ્મિતાબા એમ જાડેજા, વંદનાબા એશ ઝાલા, બિંદુબા એસ જાડેજા, સોનલબા કે ઝાલા, રાજવીબા એ જાડેજા સહિતના મોરબી જિલ્લાના મહિલા પાંખના જિલ્લાના હોદેદારો મીટીગમાં જોડાયા હતા. જે મિટિંગમાં મોરબી જિલ્લાના હોદેદારોને જોડીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.