Sunday, April 20, 2025
HomeGujaratહોળીની ઉજવણી SM વોટરપાર્ક એન્ડ રિસોર્ટ મોરબીને સંગ:ધમાકા ઓફરનો આજે જ લાભ...

હોળીની ઉજવણી SM વોટરપાર્ક એન્ડ રિસોર્ટ મોરબીને સંગ:ધમાકા ઓફરનો આજે જ લાભ મેળવો

આ હોલી ઇવેન્ટમાં માત્ર કપલ અને ફેમિલી ને જ પ્રવેશ આપવામાં આવશે

- Advertisement -
- Advertisement -

હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે મોરબીવાસીઓ હોળી ની ઉજવણી શાંતિપૂર્ણ અને સારી રીતે કરી શકે તે માટે SM વોટરપાર્ક એન્ડ રીસોર્ટ દ્વારા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તા.૧૪ માર્ચ ના રોજ ધુળેટીના દિવસે SM વોટરપાર્ક મોરબી ખાતે ભવ્ય ઇવેન્ટનું આયોજન કરાયું છે જેમાં ડીજે સિસ્ટમ સાથે ધુળેટી કલર તો અનલિમિટેડ ફ્રી મળશે સાથે જ જમવાનું પણ ફ્રી રાખવામાં આવેલ છે તો હવે શેની રાહ જુઓ છો?ધુળેટી તો આ આવી…તો મોબાઈલ નંબર 99798 43043 અને 7891011202 પર સંપર્ક કરો અને જલ્દીથી પાસ મેળવો…

સાથે જ SM હોટેલ એન્ડ મેરેજ હોલ એ પણ સેન્ટ્રલ એસી અહીં ઉપલબ્ધ છે.હોટેલ માં આપણે ગુજરાતી પંજાબી,સાઉથ ઇન્ડિયન,ચાઈનીઝ અને ફાસ્ટફૂડ જેવી આઇટમ મળી રહેશે અહીંના હોલમાં.તમે બર્થડે , એનિવર્સરી પાર્ટી સહીતના પ્રસંગોની પણ ઉજવણી કરી શકો છો.

સરનામું: SM વોટરપાર્ક એન્ડ રીસોર્ટ,એસપી રોડ,રવાપર ગામ, મોરબી

મોબાઈલ નંબર:99798 43043,7891011202

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!