Thursday, June 19, 2025
HomeGujaratમોરબી:મહિલા દિવસ નિમિત્તે શિવમ હોસ્પિટલમાં આજથી એક અઠવાડિયુ રાહતદરે કેમ્પનું આયોજન

મોરબી:મહિલા દિવસ નિમિત્તે શિવમ હોસ્પિટલમાં આજથી એક અઠવાડિયુ રાહતદરે કેમ્પનું આયોજન

ગર્ભાશય તથા અંડાશયને લગતી તકલીફો માટેની તપાસ અને સોનોગ્રાફી રૂ.૯૦૦૦ ને બદલે માત્ર ૯૦૦ રૂપિયામાં

- Advertisement -
- Advertisement -

પેપ સ્મિઅર ટેસ્ટ ૫૦૦ રૂપિયાને બદલે માત્ર રપ૦ રૂપિયામાં

ગર્ભાશયના મુખનું કેન્સર (સર્વાઈકલ કેન્સર) જે સ્ત્રીઓમાં થતું બીજું કોમન કેન્સર છે .દર વખતે ભારતમાં અંદાજિત ૧ લાખ ૨પ હજાર મહિલાઓ આ કેન્સરનો ભોગ બને છે.જેમાંથી દર વર્ષે ૭૫ હજાર મહિલાઓ મૃત્યુ પામે છે . પરંતુ આ કેન્સરની ખાસિયત એ છે કે આ કેન્સર થવાના પ થી ૧૦ વર્ષ પહેલા ગર્ભાશયના મુખના ફેરફારોના લીધે તેની માહિતી પેપ સ્મિઅર ટેસ્ટ દ્વારા મેળવી શકાય છે . આ રિપોર્ટ ખુબજ સરળ છે જેમાં કોઈ પણ જાતનો દુખાવો કે ઈન્જેકશન લાગતું નથી . આ રિપોર્ટ ર૧ વર્ષની ઉમરથી દર ૩ વર્ષે કરાવવો જરૂરી છે.

આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે સ્ત્રી ઓને લગતી સમસ્યા ઓ થી મેળવો છુટકારો..શિવમ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલ લઇ આવ્યું છે ખાસ કેમ્પ

કોણ કોણ આ કેમ્પનો લાભ લઈ શકે?

ર૧ વર્ષ થી વધારે ઉમર ની દરેક મહિલાઓ

માસિકને લગતી તમામ જાતની તકલીફો જેવી કે ……

• વધારે પડતું માસિક આવવું

• વારંવાર માસિક આવવું

• માસિકના સમયે દુખાવો થવો

• અનિયમિત માસિક આવવું

• વારંવાર સફેદ પાણી પાડવાની તકલીફ

• ગર્ભાશય કે અંડાશયની ગાંઠ

કેમ્પનો સમય ૦૮/૦૩/૨૦૨૫ થી ૧૫/૦૮/૨૦૨૫ સાંજે ૦૪:૦૦ વાગ્યા થી ૦૮:૦૦ વાગ્યા સુધી

• ગર્ભાશયની કોથળીનું ઓપરેશન

ટાંકાવાળું ઓપરેશન રૂ.૨૦,૦૦૦

લેપ્રોસ્કોપિક (ટાંકા વગરનું) ઓપરેશન રૂ.૨૫,૦૦૦

• દૂરબીન વડે નસબંધીનું ઓપરેશન રૂ.૧૦,૦૦૦માં

• વંધ્યત્વના દર્દી માટે ગર્ભાશયની કોથળી અને નળીની દૂરબીનથી તપાસ રૂપિયા ૧૦,૦૦૦ માં

શિવમ હોસ્પિટલ મહિલાઓના આરોગ્ય માટે પ્રતિબદ્ધ છે.મહિલાઓના આરોગ્યનું ધ્યાન રાખવું એ માત્ર જવાબદારી નહીં, પરંતુ શિવમ હોસ્પિટલની પ્રતિબદ્ધતા છે. મહિલા દિવસના ઉપક્રમે, શિવમ હોસ્પિટલ તેમના આરોગ્ય અને સુખાકારી માટે વિશેષ દેખરેખ રાખી રહી છે.

એડ્રેસ

શિવમ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલ

રામધન આશ્રમની બાજુમાં,

મહેન્દ્રનગર રોડ,મોરબી- ૨

રજીસ્ટ્રેશન માટે

મો.નં. ૯૭૨૭૫ ૨૭૫૫૫

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!