મોરબી જીલ્લામાં જુદા જુદા પોલીસમથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ અમદાવાદના નારોલ પોલીસમથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા શક્તિસિંહ અરવિંદસિંહ ગોહિલના લાડકા પુત્ર કર્તવ્યસિંહનો આજે બીજો જન્મદિવસ છે ત્યારે પિતા શક્તિસિંહ દ્વારા પણ ગરીબોને ભોજન અને વસ્તુઓ વહેંચી સાદાઈથી જન્મદિવસની ઉજવણી કરવા નક્કી કર્યું છે તો બીજી બાજુ બહોળું મિત્ર વર્તુળ અને મિત ભાષી અને સરળ સ્વભાવના પીઆઈ ગણાતા એસ એ ગોહિલને પણ પુત્ર ના જન્મદિવસ પર સ્વાસ્થ્ય સારું રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે સાથે જ મોરબી મિરર પરિવાર પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યો છે.