Tuesday, November 3, 2026
HomeGujaratહળવદના રણમલપુરની વાડીમાં સાપ કરડતાં શ્રમિકનું મોત

હળવદના રણમલપુરની વાડીમાં સાપ કરડતાં શ્રમિકનું મોત

હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં વાડીમાં સૂતા ૩૫ વર્ષીય શ્રમિકને સાપ કરડતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મૂળ છોટાઉદેપુર જીલ્લાના મલાજા ગામના અને હાલ રણમલપુર ગામે કુલદીપભાઈ વરમોરાની વાડીમાં મજૂરી કરતા સબીયાભાઈ જગલીયાભાઈ ઘાંણક ઉવ.૩૫ને ગઈકાલ તા.૨ નવેમ્બરની રાત્રે આશરે બે વાગ્યે વાડીમાં સૂતા હતા ત્યારે સાપ કરડ્યો હતો. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે આ બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!