ઓરેલીયસ ફાયર એન્ડ સેફ્ટી આપશે એપાર્ટમેન્ટ, હોસ્પિટલ, સ્કુલ, હોટલ, ઉદ્યોગ, પેટ્રોલપંપને ફાયર સેફટીના સાધનોથી સુરક્ષિત કરી NOC અપાવવા સહિતની સર્વિસ
આગ સામે રક્ષણ અને NOC સહિતની સર્વિસ એક જ સ્થળે મળી રહેશે.આપની મિલકતને સુરક્ષિત રાખવી ખૂબ સરળ બન્યું છે.શહેરમાં કાર્યરત ઓરેલિયસ ફાયર સેફટીમાંથી ઈકવિપમેન્ટની સાથે તમામ સર્વિસ આકર્ષક કિંમતે સરળતાથી મળશે.તો આજે જ રૂબરૂ મુલાકાત લ્યો અથવા સંપર્ક કરો.
મોરબીમાં કંડલા- રાજકોટ હાઇવે ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં ઓરેલિયસ ફાયર અને સેફ્ટી કાર્યરત છે. જ્યાં એપાર્ટમેન્ટ, હોસ્પિટલ, સ્કુલ, હોટલ, ઉદ્યોગ, પેટ્રોલપંપ માટે ફાયર સેફટીને લગતી તમામ સર્વિસ મળે છે. અહીંથી ફાયર અને સેફ્ટીના સાધનો જેવા કે ફાયર સિસ્ટમ, સ્પ્રિંકલર સિસ્ટમ, એલાર્મ સિસ્ટમ, સ્મોકે ડિરેક્ટરની ઈન્સ્ટોલ કરવાની સર્વિસ, બિલ્ડીંગમાં ફાયર સેફટી ઈન્સ્ટોલ કરી સરકારમાંથી NOC કઢાવી આપવાની સર્વિસ, ફાયર સેફટીને લગતા તમામ સાધનો જેમ કે હાથ મોજા,હેલ્મેટ, સેફટી બુટ વગેરેનું વેચાણ, ફાયર અને સેફ્ટી નું ટોટલ સોલ્યુશન, ફાયર EXTINGUISHER બોટલ રિફીલિંગ કરી આપવા સહિતની સર્વિસ આપવામાં આવે છે.
નીચે જણાવેલ હોસ્પિટલ સહિતની મિલ્કતોમાં ઓરેલિયસ ફાયર સેફટીએ આપી છે સર્વિસ
સ્નેહ હોસ્પિટલ,એકયુરા હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ – હળવદ, ચીખલિયા હોસ્પિટલ – ટંકારા, અર્પણ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ – રાજકોટ, યદુનંદન હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, ગિરિરાજ હોસ્પિટલ, કેશુભાઈ મહેતા આંખ હોસ્પિટલ રાજકોટ. મધર કેર હોસ્પિટલ, નવયુગ સ્કુલ-મોરબી, ફ્લોરા એપાર્ટમેન્ટ 11, ફ્લોરા પ્લામ, ઓનેસ્ટ હોટેલ, રોમ સિરામિક- મોરબી, દર્શન યુનિવર્સીટી- રાજકોટ, સેલેસ હોસ્પિટલ-રાજકોટ, રોયલ ટચ પ્લાય, Rk કોર્પોરેટ હાઉસ, સવન એપાર્ટમેન્ટ, તેમજ ધ્રોલ તાલુકાની તમામ સ્કુલ કોલેજ વગેરે સ્થળોએ ઓરેલિયસ ફાયર સેફ્ટીની સર્વિસ પ્રોવાઈડ થઈ છે.
તો આપની કિંમતી મિલ્કતને પણ સુરક્ષિત બનાવવા આજે જ સંપર્ક કરો.
ઓરેલિયસ ફાયર સેફટી
કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં,
કંડલા- રાજકોટ હાઈવે, મોરબી
રોનક દેત્રોજા:મોબાઈલ નંબર. 97376 29276
ગૌતમ કાસુંદ્રા:મોબાઈલ નંબર. 81560 18590