મોરબીના વજેપર શેરી નં.૧૮ રોડ ઉપર પ્લાસ્ટિકની બોટલમાં ૨૦૦મીલી. જેટલું વિદેશી દારૂનું પ્રવાહી લઈને ઉભેલ ભોજાભાઈ ઉર્ફે મયુર જીવણભાઈ લાંબરીયા રહે. વજેપર શેરી નં.૧૮ વાળાને સીટી એ ડિવિઝન ટીમ કે જેઓ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઉપરોક્ત આરોપીને ઝડપી લેવામાં આ યો છે, આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.