Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેર : બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

વાંકાનેર : બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે આણંદપર ગામનાં બોર્ડ રોડ ઉપર ઢુવા ચોકી વાંકાનેર પાસે જીજે-૦૩-એલજે-૩૪૦૧ નંબરના બાઈક ઉપર વિદેશી દારૂની બોટલો લઈને નીકળેલા બે આરોપીઓ ઠાકરસીભાઇ ગોરધનભાઇ ગોહીલ (ઉ.વ-૨૬ ધંધો-મજુરી રહે-સરતાનપર ગામ તા-વાંકાનેર) અને રવીભાઇ અરવીંદભાઇ કટકીયા (ઉ.વ-૨૧ ધંધો-મજુરી રહે-સરતાનગામ તા-વાંકાનેર) ને ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૦૪ જેની કિં.રૂ.૧૫૦૦/- તથા બાઈક મળી કુલ રૂ.૩૧,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!