Sunday, April 20, 2025
HomeGujaratમોરબી:નિવૃત પીએસઆઇ સ્વ.બળવંતસિંહ ઝાલાનું દુઃખદ અવસાન/સોમવારે બેસણું

મોરબી:નિવૃત પીએસઆઇ સ્વ.બળવંતસિંહ ઝાલાનું દુઃખદ અવસાન/સોમવારે બેસણું

મોરબી:પંચાસર વાળા સ્વ.બળવંતસિંહ ભાવુભા ઝાલા (નિવૃત પીએસઆઇ) તે વિજયસિંહ તથા અજયસિંહ ઝાલા (ડી.વી.સાઉન્ડ)ના પિતા તેમજ પ્રદ્યુમનસિંહ ઝાલા (રાજકોટ B.S.N.L.)ના મોટાભાઈનું તા.૧૭-૦૪ને ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયું છે. જેમનું સદગતનું બેસણું તા.૨૧/૦૪/૨૫ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન એ.કે. કોમ્યુનિટી હોલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!