મૂળ ભડિયાદ અને હાલ મોરબી નિવાસી સ્વ.ગીરધરભાઇ મોહનભાઈ આદ્રોજા (ઉમર ૮૭)નું આજરોજ તા. ૨૦/૦૪/૨૦૨૫ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગત નું બેસણું તા.૨૪/૦૪/૨૦૨૫,ગુરૂવારના રોજ સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી ગુરુ લાભદે હોલ,લીલાપર કેનાલ રોડ,મોરબી ખાતે રાખેલ છે.તેમ રજનીભાઈ ગિરધરભાઈ આદ્રોજા અને ડૉ. ભરતભાઈ ગિરધરભાઈ આદ્રોજા (USA) Ni યાદીમાં જણાવવામાં આવ્યું છે.