Sunday, June 8, 2025
HomeGujaratમોરબી: વાંકાનેર દરવાજા પાસે ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે એક પકડાયો.

મોરબી: વાંકાનેર દરવાજા પાસે ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે એક પકડાયો.

મોરબી શહેરના લખધીરવાસ ચોક નજીક વાંકાનેર દરવાજા પાસે પાણીના ટાંકાની બાજુમાં શંકાસ્પદ હાલતમાં થેલી લઈને ઉભેલ એક શખ્સને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા રોકી, તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની રોયલ ચેલેન્જ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ. ૬૯૬/- મળી આવી હતી, આ સાથે આરોપી દર્શીત સુરેશભાઈ પારેખ ઉવ.૨૪ રહે.શેઠની વખાર પારેખ શેરી મોરબી વાળાની સ્થળ ઉપરથી એ ડિવિઝન પોલીસે અટકાયત કરી, આરોપી વિરુદ્ધ પ્રોહિ.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!