Saturday, June 7, 2025
HomeGujaratહળવદના સરા રોડ ઉપર પ્લાસ્ટિકના બાચકામાં વિદેશી દારૂની ૧૬ બોટલ લઈ નીકળેલ...

હળવદના સરા રોડ ઉપર પ્લાસ્ટિકના બાચકામાં વિદેશી દારૂની ૧૬ બોટલ લઈ નીકળેલ યુવકની ધરપકડ.

હળવદ ટાઉનમાં સરા રોડ સદભાવના સ્કૂલ નજીકથી આરોપી યશ ઉર્ફે રાજ નાથાભાઈ સોનારા ઉવ.૨૨ રહે. હળવદ રઘુનંદન સોસાયટી સરા રોડ વાળાને વિદેશી દારૂની ૧૬ બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે, જેમાં હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પ્લાસ્ટિકના બાચકા સાથે શંકસોળ હાલતમાં નીકળેલ ઉપરોક્ત આરોપી પાસેના બાચકાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ વાઈટ લેક વોડકાની ૧૬ બોટલ કિ.રૂ.૫,૮૦૮/-મળી આવી હતી, હાલ હળવદ પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!