Saturday, May 10, 2025
HomeGujaratચોટિલા તાલુકાના લાખચોકિયાના ૭૫ વર્ષીય મેણિયા કરશનભાઈ ગુમ:ધ્યાનમાં આવે તો નીચેના નંબર...

ચોટિલા તાલુકાના લાખચોકિયાના ૭૫ વર્ષીય મેણિયા કરશનભાઈ ગુમ:ધ્યાનમાં આવે તો નીચેના નંબર પર સંપર્ક કરો

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં મૂળ લાખચોકિયાના ૭૫ વર્ષીય મેણિયા કરશનભાઈ લખમણભાઈ કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયાં છે. જેમની જાણકારી મળે તો બિપિનભાઈ મોબાઇલ નં. 95105 83608 અને 9879396999 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!