Sunday, June 8, 2025
HomeGujaratSMCએ દારૂના ગુનામાં ઝડપી પાડેલ બે આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરતી...

SMCએ દારૂના ગુનામાં ઝડપી પાડેલ બે આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરતી સ્પેશિયલ ગુજસીટોક કોર્ટ

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અનેક વખત પ્રોહીબિશન ગુન્હામાં સંડોવાયેલ અને અન્ય રાજ્યમાંથી દારૂ મંગાવનાર આરોપીઓ વિરુદ્ધ ગુજસીકોર્ટ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરાયો હતો. જે એક અમદાવાદ શહેર અને એક વડોદરા શહેર ખાતેથી આરોપીની અટકાયત કરી હતી. જે આરોપીઓને વડોદરા શહેર નામદાર પ્રિન્સીપલ એન્ડ ડીસ્ટ્રિકટ સેશન્સ જજ સ્પેશીયલ જજ ગુજસીકોર્ટ ખાતે રજુ કરતાં આરોપીના આઠ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ નામદાર સ્પેશિયલ ગુજસીકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે ગુજસીટોક એક્ટ હેઠળ તા.૧૦/૦૫/૨૦૨૪ ના રોજ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં છબીનાથસિંહ ઉર્ફે છબીલનાથસિંહ ઉર્ફે પ્રદિપ રાજા કૌશલસિંહ રાજપુત અમદાવાદ શહેર અને રવિ ઉર્ફે જીગો ચામડો ઠાકોરભાઇ માછી (નાવીક) વડોદરા વાળાની અટકાયત કરી નામદાર પ્રિન્સીપલ એન્ડ ડીસ્ટ્રીક્ટ સેશન્સ જજ, (સ્પેશીયલ જજ, ગુજસીટોક કોર્ટ), વડોદરા વિભાગ, વડોદરા શહેર ખાતે પોલીસ કસ્ટડી રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતાં નામદાર સ્પેશીયલ ગુજસીટોક કોર્ટ દ્રારા આરોપીઓના તા.૧૯/૦૫/૨૦૨૫ સુધીના કુલ ૦૮ દિવસ ના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!