Friday, December 27, 2024
HomeGujaratજાણો મોરબી નગરપાલિકામાં વોર્ડ નં. ૧ થી ૭માં પ્રથમ બે કલાકમાં કેટલું...

જાણો મોરબી નગરપાલિકામાં વોર્ડ નં. ૧ થી ૭માં પ્રથમ બે કલાકમાં કેટલું મતદાન નોંધાયું ?

સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માટે મતદાન ચાલી રહ્યું છે જેમાં મોરબી નગરપાલિકાના વોર્ડ ૧ થી ૭ માં પ્રથમ બે કલાકમાં સરેરાશ ૫.૨૭ ટકા મતદાન નોંધાયું છે

- Advertisement -
- Advertisement -

સવારે ૭ થી ૯ વાગ્યા સુધીમાં મોરબી પાલિકાના વોર્ડ ૦૧ માં ૬.૪૩%, વોર્ડ ૦૨ માં ૬.૯૪%, વોર્ડ ૦૩ માં ૫.૭૦%, વોર્ડ ૦૪ માં ૬.૦૮%, વોર્ડ ૦૫ માં ૫.૩૧%, વોર્ડ ૦૬ માં ૪.૫૭% અને વોર્ડ ૦૭ માં ૫.૨૭% મળીને સરેરાશ મતદાન ૫.૨૭ ટકા નોંધાયું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!