Saturday, July 5, 2025
HomeGujaratમોરબીના માધાપરના ઝાંપા પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે પકડાયા

મોરબીના માધાપરના ઝાંપા પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે પકડાયા

મોરબી શહેરના માધાપર વિસ્તારમાં ઝાંપા પાસે ચલણી નોટના નંબર ઉપર નસીબ આધારિત એકી બેકીનો રૂપિયાની હારજીતનો જુગાર રમતા બે ઇસમોને એ ડિવિઝન પોલીસ ટીમે પકડી લીધા હતા, જેમાં નરેશભાઈ લક્ષ્મણભાઇ નકુમ ઉવ.૫૬ રહે. વાવડી રોડ આર.આર.મોલની બાજુમાં મોરબી તથા પરષોત્તમભાઈ દેવરાજભાઈ ડાભી ઉવ.૬૪ રહે. માધાપર શેરી નં.૨ મોરબી વાળાની રોકડા ૫,૧૦૦/- સાથે અટકાયત કરવામાં આવી બન્ને આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!