Sunday, June 8, 2025
HomeGujaratમોરબી સબજેલમાં કાચાકામના કેદી ફોનમાં વાત કરતો વિડિઓ વાયરલ:તપાસ શરૂ

મોરબી સબજેલમાં કાચાકામના કેદી ફોનમાં વાત કરતો વિડિઓ વાયરલ:તપાસ શરૂ

મોરબી સબજેલમાં કાચાકામનો કેદી મોબાઈલમાં વાત કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે ત્યારે આ મામલે જેલ અધિક્ષક દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સબજેલમાં કાચકામ નો કેદી મોબાઈલ ફોનમાં વાત કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે અને આ વીડિયોમાં દેખાતો આરોપી વાંકાનેરના હત્યાના ગુનામાં જેલમાં રહેલ ઈમરાન હોવાનું સામે આવ્યું છે ત્યારે આ વિડિઓ ક્યારનો છે જેલમાં મોબાઇલ કઈ રીતે પહોંચ્યો તે સહિતના સવાલોનો જવાબ મેળવવા હાલ મોરબી સબ જેલ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને કસૂરવારો સામે કડક પગલા લેવાશે તેમ ઇન્ચાર્જ જેલ અધિક્ષક એચ.એ.બાબરીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!