Friday, June 20, 2025
HomeGujaratટંકારા: હડમતીયા ગામે ૧૦૦ લીટર દેશી દારૂ સાથે એક પકડાયો

ટંકારા: હડમતીયા ગામે ૧૦૦ લીટર દેશી દારૂ સાથે એક પકડાયો

ટંકારા તાલુકાના હડમતીયા ગામે ગોકુલ સિમેન્ટ પ્રોડક્ટ કારખાના નજીક ઝૂંપડામાં રહેતા મૂળ ભાવનગર જીલ્લાના રતનપર ગાયકવાડીના વતની ભીમજીભાઈ ધરમશીભાઈ ભરભીડીયા ઉવ.૩૮ વાળો પોતાના ઝૂંપડામાં દેશી દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીને આધારે ટંકારા પોલીસે હડમતીયા રોડ ઉપર આવેલ ઉપરોક્ત આરોપીના ઝૂંપડામાં રેઇડ કરી હતી, ત્યારે પોલીસે ઝૂંપડામાંથી પ્લાસ્ટિકના પાંચ લીટર દેશી દારૂ ભરેલ ૨૦ બાચકા માં રહેલ ૧૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૨૦ હજાર ઝડપી લીધો હતો. જેથી તુરંત આરોપીની સ્થળ ઉપરથી અટક કરી તેની સામે પ્રોહી.એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!