પ્રથમ દરોડામાં મોરબી વીશીપરા રોહીદાસપરા મેઇન રોડ ચાર ગોદામ પાસે જાહેર ચોકમા જુગાર રમતા રાજુભાઇ ગોરધનભાઇ મકવાણા,સાહીલભાઇ રમજાનભાઇ માણેક,ધર્મેશભાઇ રમેશભાઇ મંડલી રોકડા રૂપીયા ૧૨૧૫૦/- ના મુદામાલ સાથે ઝડપી લેવાયા છે.
બીજા દરોડામાં મોરબીના શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી સિમાદેવીના મકાનની સામે જુગાર રમતા અશોકભાઈ બુટાભાઈ જોગડીયા,રમેશભાઈ ચતુરભાઈ પાટડીયા,વિષ્ણુભાઈ ખોડાભાઈ ધંધાણીયા,સોહીલભાઈ ઈકબાલભાઈ બેગ,ચેતન ઉર્ફે પંકજ રવજીભાઈ બારૈયા,પરમેશ્વર કુમાર લાલબાબુકુમાર પ્રસાદ,અંકીતભાઈ ઓધવજીભાઈ વિરાણીને રૂપિયા ૧૨૫૦૦ સાથે ઝડપી લેવાયા છે.
ત્રીજા દરોડામાં મોરબીના ઈન્દીરાનગર વિપુલનગર સોસાયટી જાહેરમાં જુગાર રમતા નિલેશભાઈ દિનેશભાઈ દેથરીયા,રાજભાઈ અશોકભાઈ ઉભડીયા,કેતનભાઈ પરેશભાઈ પારેખ,વૈભવભાઈ મનોજભાઈ ઝીઝુવાડીયા,મયુરભાઈ લક્ષ્મણભાઈ અંબાલીયા,પ્રકાશભાઈ બચુભાઈ અંબાલીયા,અજયભાઈ ગોપાલભાઈ વડલકિયા,અજીતભાઈ મજીભાઈ ઝાપડીયા,રાહુલભાઈ ગીરીશભાઈ પરમારને રૂપિયા ૩૧૬૫૦ સાથે ઝડપી લેવાયા છે.
ચોથા દરોડામાં મોરબી વીશીપરા વીશીનગર પવિત્ર કુવા પાસે જુગાર રમતા સુરેશભાઇ લાલજીભાઇ બારૈયા,ચંદુભાઇ બચુભાઇ અગેચાણીયા,અનવરભાઇ હાજીભાઇ સમાને રૂપિયા ૧૨૭૦૦ સાથે ઝડપી લેવાયા છે.
પાંચમાં દરોડામાં મોરબી વીશીપરા વિજયનગર મેઇન રોડ શેરી નં.૦૧ ના ખુણે જાહેર માં જુગાર રમતા સુરેશભાઇ લાલજીભાઇ બારૈયા,ચંદુભાઇ બચુભાઇ અગેચાણીયા,અનવરભાઇ હાજીભાઇ સમાને ૧૫૪૦૦ સાથે ઝડપી લેવાયા છે.
છઠ્ઠા દરોડામાં મોરબી વીશીપરા રણછોડનગર શેરી નં.૦૧ જાહેર ચોકમા જુગાર રમતા રવીભાઇ સવજીભાઇ ખાખરીયા,દિપક ઉર્ફે લાલો મનુભાઇ ચૌહાણ,દીલીપભાઇ શોંડાભાઇ પાટડીયાને રૂપિયા ૫૨૦૦ સાથે ઝડપી લેવાયા છે.
સાતમા દરોડામાં મોરબી-૨ ઇન્દીરાનગર પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા રમેશભાઇ શીવાભાઇ પાટડીયા, રાજેશભાઇ જીવણભાઇ સનુરા, રાજેશભાઇ કલાભાઇ શેખાણીને રોકડ રૂપિયા ૧૮૬૦ સાથે ઝડપી લેવાયા છે.
આઠમાં દરોડામાં મોરબી તાલુકાના આમરણ ગામમાં જાહેરમાં જુગાર રમતા જીવરાજભાઇ પવનભાઇ થારૂકીયા,બહાદુરભાઇ પવનભાઇ થારૂકીયા,દિનેશભાઇ ભલુભાઇ થારૂકીયા,મનીષભાઇ અણંદાભાઇ થારૂકીયા,સંજયભાઇ બટુકભાઇ થારૂકીયા,કમલેશભાઇ વસંતભાઇ થારૂકીયા,સતીશભાઇ મહેશભાઇ થારૂકીયા,રાહુલભાઇ ચમનભાઇ થારૂકીયાને રૂપિયા ૪૪૬૫૦ સાથે ઝડપી લેવાયા છે.
નવમાં દરોડામાં માળીયા મિયાણા ના નાનીબરાર ગામની તળાવની પાળ પાસે જુગાર રમતા અજીતભાઈ પરબતભાઈ ચાવડા,ચંદુભાઈ માદેવભાઈ વિઠ્ઠલાપરા,પરેશભાઈ રાયધનભાઈ ડાંગર,જયંતિભાઈ મોહનભાઈ મોરડીયાને જુગાર રમતા રૂપિયા ૭૨૦૦ સાથે ઝડપી લેવાયા છે.
દશમા દરોડામા વાંકાનેર તાલુકાના કેરાળા ગામ, નવાપરમા ખુલ્લા પટમાં જુગાર રમતા રાજેશભાઇ મશરૂભાઇ મકવાણા,જીવણભાઇ કુકાભાઇ વાડવેલીયા,સંજયભાઇ વરસીંગભાઇ વાડવેલીયાને રોકડ રૂપિયા ૧૭૧૫૦ સાથે ઝડપી લેવાયા છે.
અગિયારમાં દરોડામાં વાંકાનેરમાં અમરસર ગામમા ભરવાડપરાના ચોકમા જુગાર રમતા જયપાલભાઇ સુખાભાઇ ગમારા ને મોબાઇલ અને રોકડ સહિત ૧૨૧૫૦ ના મુદામાલ સાથે ઝડપી લેવાયો છે જ્યારે મહિપાલભાઇ ભાયાભાઇ ગમારા નામના ઇસમની શોધખોળ હાથ ધરી છે.
બારમાં દરોડામાં વાંકાનેર હસનપર ચામુડા માતાજીના મંદીર પાસે જાહેરમાં જુગાર રમતા સંજયભાઇ ધીરૂભાઇ પરસાડીયા,નીલેશભાઇ રમેશભાઇ મકવાણા,ઉદયભાઇ મુકેશભાઇ બારૈયાને રોકડ રૂપિયા ૨૪૦૦ સાથે ઝડપી લેવાયા છે.
તેરમાં દરોડામાં વાંકાનેરમાં રાજાવડલા ગામ ચોક પાસે ખુલ્લા પટમાં જુગાર રમતા ગોરધનભાઇ છગનભાઇ દેત્રોજા,દિનેશભાઇ કાળુભાઇ દેત્રોજા,કિશોરભાઇ નરશીભાઇ ડેડાણીયા,મોનાભાઇ રાઘવભાઇ ગમારા,વિમલભાઇ કાંતીભાઇ ડેડાણીયાને રોકડ રૂપિયા ૧૨૨૪૦ સાથે ઝડપી લેવાયા છે.
ચૌદમાં દરોડામાં હળવદના માથક ગામની ગુંદાવારી નામે ઓળખાતી સીમમાં માવજીભાઇ કુકાભાઇની વાડીએ જુગાર રમતા ચંદુભાઇ માવજીભાઇ પરમાર,નાગજીભાઇ બલાભાઇ સરૈયા,મુકેશભાઇ માધાભાઇ સારીયા,મહેશભાઇ વાઘજીભાઇ પરમાર,મુજ્જફર ઇસુભાઇ મુલતાની,રાજેશભાઇ વેલજીભાઇ પાટડીયા,મુમાભાઇ મશરૂભાઇ સરૈયા,અક્ષયભાઇ મુન્નાભાઇ નંદેસરીયાને રોકડ રૂપિયા ૧,૩૩,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેવાયા છે.
પંદરમાં દરોડામાં હળવદના ચુપણી ગામની કાળા ખડા નામે ઓળખાતી સીમમાં રઘુભાઇ કમાભાઇની વાડીએ જુગાર રમતા વિરમભાઇ જાદવજીભાઇ સારદીય,રમેશભાઇ જશાભાઇ પાટડીયા,પરસોતમભાઇ મગનભાઇ મકવાણા,હિરાભાઇ દેવશીભાઇ કારેલીયા,શામજીભાઇ ગોરધનભાઇ સીતાપરાને રોકડ રૂપિયા ૩૨૨૦૦ સાથે ઝડપી લેવાયા છે.