મુળ જુના સાદુળકા હાલ મોરબી નિવાસી શીલાબેન દવેનું નિધન તે ચા.મ.મોઢ બ્રાહ્મણ રાકેશભાઈ જશવંતરાય દવે (બકાભાઈ રેલ્વે)નાં ધર્મપત્ની, ભાર્ગવ, ભૌતિક અને દિશા હર્ષકુમાર વ્યાસનાં માતૃશ્રી, હર્ષિતાબેનનાં સાસુ, મીષીકાનાં દાદી, સ્વ.દલપતરાય વી. પંડ્યા (રાજકોટ)નાં સુપુત્રી, હિમાંશુભાઇ તથા જીજ્ઞાશાબેનનાં બહેન, પ્રવિણચંદ્ર પી. દવે (ઓખા), ક્રિષ્નાલાલ પી. દવે (રાજકોટ), તથા અશોકભાઈ પી. દવે (મોરબી)નાં ભત્રીજા વહુનું ગઈકાલે તા. ૦૯/૧૦/૨૦૨૫, ગુરૂવારનાં રોજ દુઃખદ અવસાન થયું છે. જેમનું સદ્ગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું આવતીકાલે તા, ૧૧/૧૦/૨૦૨૫, શનિવારના રોજ બપોરે ૪:૦૦ થી ૫:૦૦ વાગ્યે અમારા નિવાસસ્થાને, બ્લોક નં. ૪૫ રીલીફનગર, શ્રી યોગેશ્વર મહાદેવ મંદિર પાસે, મોરબી-૨ ખાતે રાખવામાં આવ્યું છે.