Tuesday, November 25, 2025
HomeGujaratમૂળ પંચાસર અને હાલ મોરબી નિવાસી વિશ્વરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલાનું દુઃખદ અવસાન:ગુરુવારે બેસણું

મૂળ પંચાસર અને હાલ મોરબી નિવાસી વિશ્વરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલાનું દુઃખદ અવસાન:ગુરુવારે બેસણું

મોરબીના રહેવાસી તેમજ મૂળ પંચાસર ગામના ૨૪ વર્ષીય સ્વ. વિશ્વરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલાનું તા. ૨૫/૧૧/૨૦૨૫ ને મંગળવારના રોજ દેવચરણ પામેલ છે.જેમનું સદગત નું બેસણું તા. ૨૭/૧૧/૨૦૨૫ ને ગુરુવાર ના રોજ સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન નાની કેનાલ રોડ, રામેશ્વર મંદિરની સામે મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. તેમ રાજદીપસિંહ મોબાઇલ નં. ૭૦૪૩૭૪૨૦૯૫ ની યાદીમાં જણાવવામાં આવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!