Monday, December 22, 2025
HomeGujaratમોરબીના ગોકુલનગર વિસ્તારના ઓરડીમાંથી વિદેશી દારૂના ૨૫ ચપલા પકડાયા, આરોપી ફરાર

મોરબીના ગોકુલનગર વિસ્તારના ઓરડીમાંથી વિદેશી દારૂના ૨૫ ચપલા પકડાયા, આરોપી ફરાર

મોરબીના ગોકુલનગર વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે આરોપી સુરજ સુખભાઈ સોલંકીની રહેણાંક ઓરડીમાંથી વિદેશી દારૂની રિઝર્વ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૨૫ બોટલ કિ.રૂ.૪,૨૫૦/- ઝડપી લેવામાં આવી છે. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી, એ ડિવિઝન પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરવા શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!