Wednesday, February 4, 2026
HomeGujaratમોરબી: સેન્ટમેરી ફાટક નજીક વ્હિસ્કીની એક બોટલ સાથે એક પકડાયો

મોરબી: સેન્ટમેરી ફાટક નજીક વ્હિસ્કીની એક બોટલ સાથે એક પકડાયો

મોરબી શહેરના નવલખી રોડ ઉપર સેન્ટમેરી ફાટક નજીક શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા એક શખ્સને સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા રોકી તેની અંગઝડતી કરતા, યુવકના પેન્ટના નેફામાંથી વિદેશી દારૂની રોયલ ચેલેન્જ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૩૭૫/-મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી કલ્પેશભાઈ રાજેશભાઇ રાણવાડીયા ઉવ.૨૧ રહે. વીસીપરા અમરેલી રોડ ભવાનીનગર મોરબી વાળાની અટક કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!