Monday, February 9, 2026
HomeGujaratમોરબીનિવાસી સ્વ.ભાવનાબેન તરશીભાઈ મુંદડીયાનું દુઃખદ અવસાન:ગુરૂવારે બેસણું

મોરબીનિવાસી સ્વ.ભાવનાબેન તરશીભાઈ મુંદડીયાનું દુઃખદ અવસાન:ગુરૂવારે બેસણું

મોરબી નિવાસી સ્વ.ભાવનાબેન તરશીભાઈ મુંદડીયા મહા વદ સાતમને રવિવારે તા.૦૮-૦૨-૨૦૨૬ ના રોજ રામ ચરણ પામ્યા છે.જેમનું સદગતનું બેસણું આગામી તા. ૧૨-૦૨-૨૦૨૬ ને ગુરૂવારના રોજ સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન, વિરપર (મ.), તા.ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે. પીયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

મનસુખભાઈ ધનજીભાઈ કાંજીયા, પી.ડી. કાંજીયા (નવયુગ ગૃપ ઓફ એજયુકેશન), તરશીભાઈ રાઘવજીભાઈ મુંદડીયા, હાર્દિકભાઈ તરશીભાઈ મુંદડીયા, જગદીશભાઈ રાઘવજીભાઇ મુંદડીયા, જયભાઈ જગદીશભાઈ મુંદડીયા, સ્વ. જીતેન્દ્રભાઈ રાઘવજીભાઈ મુંદડીયા,દિવ્યેશભાઈ જીતેન્દ્રભાઈ મુંદડીયા,ચિંતનભાઈ જીતેન્દ્રભાઈ મુંદડીયા તેમજ મુંદડીયા પરિવાર દ્વારા શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!