મોરબી શહેરમાં કુબેર ટોકીઝ પાસે શોભેશ્વર રોડ ઉઓરથી આરોપી જયભાઈ રામભાઈ મકવાણા ઉવ.૩૦ રહે. રામકૃષ્ણનગર મોરબી-૨ વાળાને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ વાઈટ લેસ વોડકાની એક નંગ બોટલ કિ.રૂ.૩૬૩/- સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









