Saturday, March 7, 2026
HomeGujaratમોરબીમાં લેણી રકમ ના સિવિલ દાવાના કેસમાં મૂળ રકમ 6% વ્યાજ સાથે...

મોરબીમાં લેણી રકમ ના સિવિલ દાવાના કેસમાં મૂળ રકમ 6% વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ

મોરબી સિવિલ કોર્ટમાં ચાલી ગયેલ આ કેસ માં ઓરિક સિરામિક એ કોઠા વેંકટેશ્વરલુ કોન્ટ્રાક્ટર ને વેચેલા માલ પેટે ની લેણી રકમ રૂ.2,82,899/- નો દાવો ઓરિક સિરામિકે વી. વ. શ્રી નીતિન બી.પાડલીયા મારફત નામદાર દિવાની અદાલત મોરબી માં દાખલ કરેલ જે મોરબી ના મહેરબાન એડિશનલ સિવિલ જજ સાહેબ શ્રી એસ. એ. મેમણ સાહેબ ની કોર્ટ માં SMST R 57/2025 થી ચાલી જતા વી. વ. શ્રી નીતિન બી.પાડલીયાની ધારદાર દલીલો તેમજ રજૂઆતો ધ્યાને લઈ પ્રતિવાદી કોઠા વેંકટેશ્વરલુ કોન્ટ્રાક્ટર એ ઓરિક સિરામિક ને લેણી રકમ 2,82,899 અને 6% વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!