Wednesday, March 18, 2026
HomeGujaratમોરબી નિવાસી કિરણભાઈ રામજીભાઈ અંબાલીયાનું અવસાન;ગુરુવારે બેસણું

મોરબી નિવાસી કિરણભાઈ રામજીભાઈ અંબાલીયાનું અવસાન;ગુરુવારે બેસણું

મોરબી : મોરબી નિવાસી કિરણભાઈ રામજીભાઈ અંબાલીયા તે સ્વ. રામજીભાઈ કરશનભાઈ અંબાલીયા અને કાન્તાબેન રામજીભાઈ અંબાલીયાના પુત્ર, સરોજબેન વસંતભાઈ પરમાર, રાજેશ રામજીભાઈ અંબાલીયા (પત્રકાર), પ્રદીપ રામજીભાઈ અંબાલીયાના ભાઈ, દર્શનાબેન અને રેખાબેનના દિયર,

- Advertisement -
- Advertisement -

વસંતકુમાર જે. પરમારના સાળાનું

તારીખ 17-03-2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-03-2026 ને ગુરુવારના રોજ સવારના 10 થી 12 વાગ્યે તેમના નિવાસ સ્થાન 13, મારુતિ પ્લોટ, સો-ઓરડી, પરમાર પાન વાળી શેરી, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!