Wednesday, April 1, 2026
HomeGujaratમોરબીના બરવાળા ગામે કારખાનામાં શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના બરવાળા ગામે કારખાનામાં શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબી તાલુકાના બરવાળા ગામે આવેલ કારખાનામાં ૩૭ વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધા અંગેના બનાવ મામલે પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના બરવાળા ગામ નજીક આવેલ રોયલ પોલીપ્લસ કારખાનામાં કામ કરતા રણજીત રાજનાથ પાસવાન ઉવ.૩૭એ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાના બનાવ મામલે મૃતકની ડેડબોડી અત્રેના સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે બનાવ અંગે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે અ.મોત દાખલ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!