Friday, April 3, 2026
HomeGujaratમોરબી મનપાની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ:કમલમ ખાતે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરાઈ

મોરબી મનપાની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ:કમલમ ખાતે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરાઈ

મોરબીના કમલમ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ બની છે અને આજથી ત્રણ દિવસ સુધી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, આજે માળિયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વાંકાનેર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વાંકાનેર નગરપાલિકા, ટંકારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ ટંકારા નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ઇડરના ધારાસભ્ય પૂર્વ મંત્રી તેમજ વિધાનસભા પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા,જુનાગઢ મહાનગર ભાજપ અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા અને કચ્છ ભાજપના અગ્રણી દેવાંગભાઈ અનંતભાઈ દવે દ્વારા ઇચ્છુક ઉમેદવારોની સેન્સ લેવાઈ રહી છે.ત્યારે આવતીકાલે અને પરમ દિવસે પણ અલગ અલગ સીટો માટે સેન્સ પ્રક્રિયા યોજવાની છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!