Monday, April 6, 2026
HomeGujaratમોરબી ઢુવા ચોકડી નજીક તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો:ફાયર ટીમે મૃતદેહ...

મોરબી ઢુવા ચોકડી નજીક તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો:ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડયો

મોરબી: વાંકાનેર નજીક ઢુવા ચોકડી પાસે રાણેકપર બાજુ આવેલા તળાવમાંથી અજાણી વ્યક્તિની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. બનાવ અંગેની જાણ થતાં મોરબી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી તળાવમાંથી બોડી બહાર કાઢી હતી. બાદમાં બોડીને વધુ કાર્યવાહી માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે વાંકાનેર પોલીસ ટીમને સોંપવામાં આવી છે. હાલ સુધી મૃતકની ઓળખ અંગે કોઈ માહિતી સામે આવી નથી અને પોલીસે ઓળખ મેળવવા તથા મોતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!