Thursday, April 9, 2026
HomeGujaratમોરબી-૨: ત્રાજપર ખારીમાં રહેણાંકમાંથી ૪૮ બોટલ સાથે એક ઇસમની અટકાયત

મોરબી-૨: ત્રાજપર ખારીમાં રહેણાંકમાંથી ૪૮ બોટલ સાથે એક ઇસમની અટકાયત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારીમાં આવેલ રહેણાંક મકાનમાં બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂ ઓરેન્જ વીડીએલ સ્ટ્રોંગ દેશી મદિરાની ૪૮ નંગ બોટલ કિ.રૂ.૧૬,૩૨૦/-સાથે મકાન માલીક આરોપી પ્રવીણભાઈ ઉર્ફે પવો રઘાભાઈ સનુરા ઉવ.૩૮ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી એક મોબાઇલ સહિત રૂ.૨૧,૩૨૦/-નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!