Wednesday, April 29, 2026
HomeGujaratટંકારા નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં પ્રથમ વોર્ડમાં ભાજપે ચારે ચાર બેઠકો કબ્જે કરી...

ટંકારા નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં પ્રથમ વોર્ડમાં ભાજપે ચારે ચાર બેઠકો કબ્જે કરી વિજયનું બ્યુગલ ફુકયુ

અકિલાના યુવા પત્રકાર સામાજીક સેવક અને બાળકોના પ્રિય જયેશ ભટાસણાનો જંગી બહુમતીથી વિજય થયો જયેશ ની જાજરમાન જીત 1055 મત સાથે 767ની લિડ થી વિજય આ ઉપરાંત પ્રથમ વોડમા યુવા એડવોકેટ કાયદાના તજજ્ઞ સિરાજ અબ્રાણી એ એકલા ખંભે આઠ ઉમેદવાર ને ઊચકી દૈનિક ચાર સભા બેઠક અને રિતસર સેકન્ડ ટુ સેકન્ડ નો ઝઝાવતિ પ્રચાર અને ભાજપ તરફી મતદાન અપિલે પાલિકામાં બહુમતીનો તાજ આશાન કર્યો આમ જનતાએ એના જનાદેશ મા સપસટ કર્યુ છે

- Advertisement -
- Advertisement -

ખાલી નામના નહી પરતું કામના નેતાને ખોબલે ને ધોબલે મત આપે છે આમ ટંકારા નગરપાલિકા સૌથી યુવાનો અને એજ્યુકેટિવ અને આયોજના એકા ધરાવતી પાલિકા બની છે

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે 2024 માં દયાનંદ સરસ્વતી ની 200 મી જન્મ જયંતિની કાયમ ભેટ સ્વરૂપે આપેલ પાલિકામાં વિકાસને વેગ આપવા ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયા અગ્રણી આગેવાન પુર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા મગનભાઈ વડાવિયા ભવાનભાઈ ભાગિયા દિનેશ ગડારા રૂપસિંહ ઝાલા ગણેશ નમેરા કિરીટ અંદરપા ધર્મેન્દ્ર ત્રિવેદી ઈશ્ર્વર ધેટીયા પરેશ કંસારા રમેશકુમાર કૈલા, ભાલોડિયા ભાઈ, નિલેશ પટણી, બિપીન પ્રજાપતિ, જાવિદ માડકીયા, ભાવિન સેજપાલ સહિત અનેકોનેક નામાવલિ ના પન્ના ભરાઈ એવા ટંકારા શહેરના અગ્રણી આગેવાનો એ ભારે જહેમત ઉઠાવી જેના પરિણામ સ્વરૂપ કોગ્રેસ ના ગઢમાં ગાબડું પાડી વિજય નો ઝંડો લહેરાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!