Thursday, May 7, 2026
HomeGujaratમોરબીના લીલાપર ગામે ૩૦ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીના લીલાપર ગામે ૩૦ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબી તાલુકાના જુના લીલાપર ગામે ૩૦ વર્ષીય યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના જુના લીલાપર ગામે રહેતા મહેશભાઈ ધનજીભાઈ ગણેશિયા ઉવ.૩૦એ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!