Sunday, May 24, 2026
HomeGujaratવાંકાનેરના સરતાનપર નજીક ખુલ્લેઆમ દેશી દારૂ વેચતો શખ્સ ઝડપાયો

વાંકાનેરના સરતાનપર નજીક ખુલ્લેઆમ દેશી દારૂ વેચતો શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસે ૧૦૦ લીટર દેશી દારૂ સાથે એકને ઝડપી રૂ.૨૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સરતાનપર ગામની સીમ વિસ્તારમાં સેન્સો ચોકડી નજીક ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતા મનસુખ ઉર્ફે કાળો વિનોદભાઈ સરાવાડિયા ઉવ.૨૫ રહે.સરતાનપર તા.વાંકાનેર વાળાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૧૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૨૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!