પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ સંતમપુર મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ વાંકાનેરના ઢુંવા નજીક વાણંદની દુકાન ચલાવતા વિજયવેદ પ્રકાશસેમ વાણંદ (ઉં.વ. ૨૩) નામના હેરડ્રેસરે પોતાની દુકાનમાં જ અગમ્ય કારણોસર સાલ વડે ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા વાંકાનેર પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.