Wednesday, April 24, 2024
HomeGujaratહળવદ : શરીરે આવતી ખંજવાળથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી

હળવદ : શરીરે આવતી ખંજવાળથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ઇશ્વરનગર ગામે રહેતા અમરતબેન વેલજીભાઇ કાચરોલા (ઉં.વ.૫૦) નામના મહિલાને શરીરે બહુ ખંજવાળ આવતી હોય અને બળતરા થતી હોવાથી બીમારીથી કંટાળીને અનાજમાં નાખવાની ઝેરી દવા પી લેતા મૃત્યુ થયું હતું. હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!