વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા ૫૩ વર્ષીય પ્રૌઢે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વાંકાનેરના આરોગ્યનગર શેરી નં. ૩માં રહેતા સીદીકભાઈ મામદભાઈ ખલીફા ઉવ.૫૩એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે મૃત્યુના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોત અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






