Sunday, July 12, 2026
HomeGujaratહળવદની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેણાંકમાંથી વિદેશી દારૂના ૪૮ ચપલા ઝડપાયા, આરોપી ફરાર

હળવદની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેણાંકમાંથી વિદેશી દારૂના ૪૮ ચપલા ઝડપાયા, આરોપી ફરાર

હળવદ પોલીસને બાતમી મળી કે, સરા ચોકડી નજીક આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા કૌશિકભાઈ પ્રવીણભાઈ ગોસ્વામી પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા મકાનના રસોડામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાબદની ૧૮૦મીલી.ની કુલ ૪૮ બોટલો કઈ.રૂ.૫,૫૦૦/- મળી આવી હતી. દરોડા દરમિયાન આરોપી કૌશિક પ્રવિણભાઈ ગોસ્વામી સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા હળવદ પોલીસે તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી, ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!