Thursday, July 16, 2026
HomeGujaratઆયુષ્માન કાર્ડધારકો માટે આયુષ હોસ્પિટલ મોરબી ખાતે વિવિધ સર્જરીની નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ

આયુષ્માન કાર્ડધારકો માટે આયુષ હોસ્પિટલ મોરબી ખાતે વિવિધ સર્જરીની નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ

મોરબી: મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલી આયુષ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ માટે વિવિધ પ્રકારની સર્જરીની નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં જનરલ સર્જન ડૉ. આદિત્ય રાવલ (M.S. General Surgeon) દ્વારા નિદાન અને સર્જરીની સેવાઓ આપવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

હોસ્પિટલમાં હર્નિયા (સારણગાંઠ), પેટ અને આંતરડાની સર્જરી, એપેન્ડિકસની સર્જરી, થાઈરોઈડ સર્જરી, હરસ, મસા અને ભગંદરની સારવાર, પિત્તાશયની પથરીની સર્જરી તેમજ સ્તન સંબંધિત સર્જરી જેવી વિવિધ સારવારની સુવિધા ઉપલબ્ધ છે.

હોસ્પિટલના જણાવ્યા મુજબ, આયુષ્માન ભારત કાર્ડ હેઠળ પાત્ર દર્દીઓને નિઃશુલ્ક સારવારનો લાભ મળી શકે છે. વધુ માહિતી અથવા રજીસ્ટ્રેશન માટે દર્દીઓ આયુષ હોસ્પિટલ, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે સંપર્ક કરી શકે છે અથવા 9228108108 નંબર પર સંપર્ક કરી શકે છે.

Pramotional article

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!