Thursday, July 23, 2026
HomeGujaratમોરબીમાં યુરો સર્જરી માટે આયુષ હોસ્પિટલમાં આધુનિક સારવારની સુવિધા

મોરબીમાં યુરો સર્જરી માટે આયુષ હોસ્પિટલમાં આધુનિક સારવારની સુવિધા

મોરબીની આયુષ હોસ્પિટલમાં કિડની, પથરી અને પ્રોસ્ટેટ સંબંધિત વિવિધ રોગોની આધુનિક સારવાર ઉપલબ્ધ છે. હોસ્પિટલના યુરો સર્જરી વિભાગમાં અનુભવી કન્સલ્ટન્ટ યુરો સર્જન દ્વારા દર્દીઓને નિદાનથી લઈને સર્જરી સુધીની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

હોસ્પિટલમાં દૂરબીન (લેપ્રોસ્કોપિક/એન્ડોસ્કોપિક) પદ્ધતિથી પથરીના ઓપરેશન, કિડનીના ઓપરેશન તેમજ પ્રોસ્ટેટના ઓપરેશન કરવામાં આવે છે. આ ઉપરાંત આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ માટે આયુષ્માન કાર્ડ હેઠળ નિઃશુલ્ક ઓપરેશન અને સારવારની સુવિધા પણ ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.

હોસ્પિટલ દ્વારા જરૂરી સારવાર માટે દર્દીઓને વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે.

સંપર્ક:

આયુષ હોસ્પિટલ, મોરબી

📍 જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી

📞 75750 88884

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!